ઈવેન્ટમાં બબીતાજી વિશે જ્યારે બાળકે કહી દીધી એવી વાત કે, જેઠાલાલ ગુસ્સેથી થઈ ગયા લાલચોળ
તારક મહેતાની ભૂમિકામાં જોવા મળતા શૈલેષ લોઢા અને ટપુ એટલે કે રાજ અનડકટે પણ શો છોડી દીધો છે. જ્યારે આ કલાકારોએ શો છોડી દીધો તો ફેન્સ ઘણા નિરાશ થઈ ગયા. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) અત્યારે ચર્ચામાં …
ઈવેન્ટમાં બબીતાજી વિશે જ્યારે બાળકે કહી દીધી એવી વાત કે, જેઠાલાલ ગુસ્સેથી થઈ ગયા લાલચોળ Read More »