કેળાના પાઉડરનો બિઝનેસ શરુ કરવા માટે તમારે શરૂઆતમાં 10000થી 15000ની જરૂરત રહેશે.
પાઉડર બનાવવા માટે મુખ્યત્વે બે મશીનની જરૂરત પડશે.
એક Banana drying machine અને બીજું mixture machine.
તમે આ મશીનોને www.indiamart.com પરથી ઓનલાઇન ખરીદી કરીને મંગાવી શકો છો.
તમે ઓફલાઈન ખરીદવા માંગતા હોવ તો નજીકના માર્કેટમાંથી પણ આ મશીન ખરીદી શકો છો.
Thanks you