નવરાત્રીના પાસનું સેટિંગ કરતા પહેલા હવામાનની જાણો આગાહી,
રાજ્યના આ વિસ્તારોમાં વરસશે વરસાદ
આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે.
બીજી તરફ નવરાત્રી શરૂ થઇ ગઇ છે અને જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા છે.
29 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ઝાપટાંની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે
Thanks you